સતત બીજા દિવસે વરસાદે ટ્રેન વ્યવહાર ખોરવ્યોઃ જાણો ગુજરાત આવતી-જતી ટ્રેનોનું અપડેટ્સ
અમદાવાદઃ ગુજરાતમાં ચાર દિવસથી સતત પડી રહેલા વરસાદે રેલવેનું સમયપત્રક ખોરવી નાખ્યું છે. ગઈકાલથી જ મુંબઈ અમદાવાદ વચ્ચેનો રેલ વ્યવહાર લગભગ ઠપ થઈ ગયો છે ત્યારે આજે સતત બીજા દિવસે પણ રેલ વ્યવહારને ભારે અસર થઈ છે. આજે રેલવેએ જણાવ્યા અનુસાર પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર ભારે વરસાદને કારણે ઇટોલા બ્રિજ નંબર 561 પર વધુ … Continue reading સતત બીજા દિવસે વરસાદે ટ્રેન વ્યવહાર ખોરવ્યોઃ જાણો ગુજરાત આવતી-જતી ટ્રેનોનું અપડેટ્સ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed