કાળઝાળ ગરમી માટે થઈ જાઓ તૈયાર, આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં શિયાળાએ વિદાય લીધી છે અને દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ વાતાવરણ સુકૂં રહેશે. જોકે, ધીરે ધીરે તાપમાનમાં વધારો નોંધાશે. માવઠા બાદ ઠંડીનો હળવો જે રાઉન્ડ આવ્યો હતો તે પછી હવે તાપમાનમાં આગામી દિવસોમાં 2-3 ડિગ્રીનો વધારો થવાની આગાહી કરવામાં આવી … Continue reading કાળઝાળ ગરમી માટે થઈ જાઓ તૈયાર, આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી