જેતપુરમાં લેન્ડગ્રેબિંગની અરજીમાં મહિલાએ બોગસ દસ્તાવેજો રજૂ કરતા ગુનો નોંધ્યો
રાજકોટઃ જેતપુરની એક મહિલા દ્વારા લેન્ડગ્રેબિંગની એક અરજી કરવામાં આવી હતી. જે અંગેની રાજકોટ કલેક્ટરમાં મળેલી લેન્ડગ્રેબિંગ કમિટિની બેઠકમાં દસ્તાવેજોની ચકાસણી કરાઈ હતી. જેમાં મહિલાએ રજૂ કરેલા દસ્તાવેજો બોગસ હોવાનું જણાઇ આવતા જેતપુર મામલતદારે ફરિયાદી મહિલા સામે જ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ જિલ્લા કલેક્ટરમાં ઓનલાઈન અરજી કરી:સૂત્રો પાસેથી … Continue reading જેતપુરમાં લેન્ડગ્રેબિંગની અરજીમાં મહિલાએ બોગસ દસ્તાવેજો રજૂ કરતા ગુનો નોંધ્યો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed