શાબાશ ટ્રાફિક તંત્ર, ભાજપ ઉપાધ્યક્ષ ની ગાડી કરી ડીટેન

રાજકોટ શહેરમાં હાલ ટ્રાફિક બ્રાન્ચ તરફથી ડ્રાઇવ ચાલે છે તે સંદર્ભે કિસાનપરા ચોકમાં તંત્ર દ્વારા કાળા કાંચ નંબર પ્લેટ તથા અન્ય દસ્તાવેજો સંદર્ભે ગાડીઓનું ચેકિંગ ચાલુ હતું ત્યારે ઉપાધ્યક્ષ ભારતીય જનતા પક્ષ લખેલી એક કાર જેમાં કાળા કાચ પણ હતા અને નંબર પ્લેટ પણ ન હતી તે ધ્યાનમાં આવતા કારને ડીટેઇન કરવા માટે કાર્યવાહી કરવામાં … Continue reading શાબાશ ટ્રાફિક તંત્ર, ભાજપ ઉપાધ્યક્ષ ની ગાડી કરી ડીટેન