મેયરનો લોક દરબાર ખૂદ એક પ્રશ્ન બની ગયો છે.

છેલ્લા 13 દિવસથી રોજ દરેક વોર્ડમાં મેયર તમારે દ્વારા અંતર્ગત લોક દરબાર ભરવામાં આવે છે અને મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તથા સ્થાનિક કોર્પોરેટર તેમજ દંડક ની હાજરીમાં લોકો તરફથી પ્રશ્નો આવે છે તે નોંધવામાં આવે છે. જેમ જેમ આ લોક દરબાર આગળ વધતો જાય છે તેમ તેમ પ્રશ્નો અને ઉગ્રતા વધતી જાય છે. વિરોધ પક્ષ … Continue reading મેયરનો લોક દરબાર ખૂદ એક પ્રશ્ન બની ગયો છે.