રાજકોટ લોકમેળામાં રાઇડ્સને લઈને ‘કોકડું’ ગૂંચવાયું

રાજકોટ: જન્માષ્ટમી પર યોજાતા રાજકોટ લોકમેળાને લઈને રાઇડ્સને લઈને ચાલી રહેલા વિવાદના મુદ્દાનું કોકડું વધુ ગૂંચવાયું છે. અગ્નિકાંડને લઈને લોકમેળામાં આ વખતે સલામતીને ધ્યાને લઈને થોડા નિયમો વધુ કડક કરાયા છે અને 44 નિયમો સાથેની SOP બનાવવામાં આવી છે. આકરા નિયમનોને લઈને આજે પણ ત્રીજી વખત હરાજીમાં યાંત્રિક રાઇડના સંચાલકોએ ભાગ ન લઈને તેઓ હરાજીથી … Continue reading રાજકોટ લોકમેળામાં રાઇડ્સને લઈને ‘કોકડું’ ગૂંચવાયું