અષાઢ વિત્યા બાદ પણ રાજકોટના સૌથી મોટા ત્રણ જળાશયો ખાલી!

રાજકોટ: સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ભારે તબાહી સર્જી છે અને અનેક નદીઓમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થવાના લીધે અનેક જળાશયો ઓવરફ્લો થઈ ચૂક્યા છે. તો બીજી બાજુ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ પર ઘણો ઓછો વરસાદ પડ્યો છે. સ્થિતિ તો એવી છે કે જિલ્લાના સુથી મોટા જળાશયો ગણાતા ભાદર, આજી અને ન્યારી હજુ ખાલી પડ્યા છે. આ … Continue reading અષાઢ વિત્યા બાદ પણ રાજકોટના સૌથી મોટા ત્રણ જળાશયો ખાલી!