Rajkotમાં નવરાત્રિનો થનગનાટ, કોર્પોરેશનને રાસોત્સવના પ્લોટની ગત વર્ષ કરતાં બમણી આવક થઈ
રાજકોટઃ રાજકોટ(Rajkot) શહેરમાં અર્વાચીન રાસોત્સવનો અનેરો ઉત્સાહ રહ્યો છે. ત્યારે નવરાત્રી દરમિયાન વર્ષોથી રાસોત્સવનું આયોજન કરતા આયોજકો દ્વારા તેમને એ જ સ્થળ મળે તેવા પ્રયાસો કરતા હોય છે. જેમાં કોર્પોરેશનેતેમના છ પ્લોટ માટે પ્રસિધ્ધ કરેલા ટેન્ડર ખુલતા ગત વર્ષની તૂલનાએ ડબલ ભાવ મળતા મનપાને બમણી આવક થઈ છે. રેસકોર્સ મેદાન ભાગ-એમાં રૂ. 21,93,101ની આવક આ … Continue reading Rajkotમાં નવરાત્રિનો થનગનાટ, કોર્પોરેશનને રાસોત્સવના પ્લોટની ગત વર્ષ કરતાં બમણી આવક થઈ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed