રાજકોટમાં ચડ્ડી-બુકાનીધારી ગેંગે કરી 5 ઘરમાં કરી ચોરી: ઘટના CCTVમાં કેદ

રાજકોટ: વરસાદના વિરામ થતાંની સાથે જ રાજકોટમાં તસ્કરો સક્રિય થઈ ગયા છે. તહેવારની સીઝન હોવાથી બંધ મકાનોને ટાર્ગેટ કરીને ચડ્ડી-બુકાનીધારીઓએ એકસાથે 5-5 મકાનમાં ત્રાટકીને ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસને જાણે આ લોકો પડકાર ફેંકી રહ્યા હોય તેમ અંદાજે 15 લાખ રૂપિયાની ચોરી કર્યું હોવાનું અનુમાન છે. તહેવારોની સિઝન પૂર્ણ થયા બાદ રાજકોટમાં ચડ્ડી બુકાનીધારી ગેંગનો … Continue reading રાજકોટમાં ચડ્ડી-બુકાનીધારી ગેંગે કરી 5 ઘરમાં કરી ચોરી: ઘટના CCTVમાં કેદ