બજેટ કેવું છે?સમજાવવા સાંસદ સભ્ય રાજીવ પ્રતાપ રૂડી રાજકોટમાં.

રાજકોટ કેન્દ્રીય બજેટ 2024ના બજેટને લઈ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને બિહારથી ચૂંટાયેલા રાજીવ પ્રતાપ રૂડી રાજકોટ ખાતે પત્રકારોને મળ્યા હતા. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સંસદ સભ્ય રાજીવ પ્રતાપ રૂડીની પ્રેસ કોન્ફરન્સમાં 2024 ના બજેટ ને લઈ અને લોકો સુધી સરકારની ભાવના અને યોજનાઓ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. રુડીજીના મતે બજેટ ફુલ ગુલાબી અને યુવાનો મહિલાઓ … Continue reading બજેટ કેવું છે?સમજાવવા સાંસદ સભ્ય રાજીવ પ્રતાપ રૂડી રાજકોટમાં.