દારૂની હેરાફેરીનો નવો કીમિયો: ઇન્ડેન ગેસના ટેંકરમાંથી ઝડપાયો 52.80 લાખનો દારૂ

રાજકોટ: રાજકોટમાં વધુ એકવાર નવો કીમિયો અપનાવીને દારૂની હેરાફેરી કરનારાઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. રાજકોટથી અમદાવાદ નેશનલ હાઈવે પર હીરાસર એરપોર્ટ નજીક ઇન્ડેન ગેસના ટેંકરમાં સંતાડેલ 10,560 દારૂની બોટલો સાથે 52.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે એક ટેન્કર સહિત કુલ 82.85 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ … Continue reading દારૂની હેરાફેરીનો નવો કીમિયો: ઇન્ડેન ગેસના ટેંકરમાંથી ઝડપાયો 52.80 લાખનો દારૂ