(function () { const isHomepage = window.location.pathname === "/"; const isCategoryPage = window.location.pathname.includes("News"); if (isHomepage) { _taboola.push({ homepage: "auto" }); } else if (isCategoryPage) { _taboola.push({ category: "auto" }); } else { _taboola.push({ category: "auto" }); } !(function (e, f, u, i) { if (!document.getElementById(i)) { e.async = 1; e.src = u; e.id = i; f.parentNode.insertBefore(e, f); } })( document.createElement("script"), document.getElementsByTagName("script")[0], "//cdn.taboola.com/libtrc/thebombaysamachar/loader.js", "tb_loader_script" ); if (window.performance && typeof window.performance.mark === "function") { window.performance.mark("tbl_ic"); } })();
રાજકોટ

રાજકોટ લોકમેળા ને લઈને મહત્વના સમાચાર, જિલ્લા કલેક્ટરે આપ્યું નિવેદન

લોકમેળામાં ઇમર્જન્સી એક્ઝીટ રૂટ નો બેલ્ટ બનશે. બે વધારાના એક્ઝિટ ગેટ મૂકવામાં આવશે અને ભીડ નું મોનિટરિંગ કરવામાં આવશે જો એવું લાગશે કે મેદાનમાં સંખ્યા વધી ગઈ છે તો એન્ટ્રી બંધ કરવામાં પણ આવશે.

આ વખતે ભીડ નિયંત્રણમાં રહે અને લોકો વ્યવસ્થિત મેળો માણી શકે તે માટે ૨૦ ટકા જેટલા સ્ટોલ ઓછા કરવામાં આવ્યા છે અને રાઇડ્સ ના ભાવ પણ વધારવામાં આવ્યા નથી.

અગ્નિકાંડ બાદ પ્રથમ વખત જિલ્લા તંત્રનું આયોજન મેળામાં દરેક બાબતનું ઝીણવટપૂર્વક આયોજન કરવા છે વહીવટી તંત્ર સજ્જ છે.

ડ્રોન દ્વારા લોકો ના ધસારા ઉપર રખાશે ધ્યાન ફાયર ને લઈને તમામ વ્યવસ્થા ઉભી આવશે કરવામાં આવશે.

મીડિયાના એક પ્રશ્ન સંદર્ભે કલેકટર એ જણાવ્યું હતું કે સ્ટોલ ધારકો સાથે બેઠક કરી પ્રશ્નોનું નિરાકરણ લાવીશું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button