કુદરતના કસોટીટાણે માણસાઈની જીત : જળબંબાકાર પરિસ્થિતિમાં 108 ઍમ્બ્યુલન્સનું દિલધડક રેસ્ક્યૂ

ધોરાજી: સૌરાષ્ટ્રમાં વરસી રહેલી આકાશી આફતને કારણે અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. અતિભારે વરસાદને પગલે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. રાજકોટના ધોરાજી અને ઉપલેટામાં પડેલા ભારે વરસાદના પગલે અનેક ગામો સંપર્કવિહોણા બન્યા છે. આ દરમિયાન વરસાદની વચ્ચે સગર્ભાને હોસ્પિટલ લઈ જઈ રહેલી 108 એમ્બ્યુલન્સ પાણીમાં ફસાઈ ગઇ હતી. જેનું ગામલોકોએ દિલધડક રેસ્ક્યૂ કર્યું હતું. રાજકોટ … Continue reading કુદરતના કસોટીટાણે માણસાઈની જીત : જળબંબાકાર પરિસ્થિતિમાં 108 ઍમ્બ્યુલન્સનું દિલધડક રેસ્ક્યૂ