રાજકોટ મનપાની બહેનોને ભેટ : રક્ષાબંધન પર સિટી અને BRTS બસમાં નિશુલ્ક મુસાફરી
રાજકોટ: રાજકોટમાં દર વર્ષે રક્ષાબંધન અને ભાઈ બીજના દિવસે બહેનોને સિટી બસમાં આપવામાં આવતી રાહતને આ વર્ષે પણ આપવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 19 ઓગસ્ટને સોમવારે રક્ષાબંધન નિમિતે રાજકોટ મનપા સંચાલિત સિટી અને BRTS બસમાં બહેનો માટે મુસાફરી તદ્દન ફ્રી રાખવાનું જાહેર કરવામાં આવ્યું છે. આ દિવસે પોતાના ભાઈને રાખડી બાંધવા જતી બહેનોને મફત … Continue reading રાજકોટ મનપાની બહેનોને ભેટ : રક્ષાબંધન પર સિટી અને BRTS બસમાં નિશુલ્ક મુસાફરી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed