porbandarના મધદરિયે પ્રતિકૂળ પરિસ્થિતિની વચ્ચે કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યૂ

પોરબંદર: પોરબંદર કોસ્ટ ગાર્ડ દ્વારા આજે એક દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદરથી 20 કિમીના અંતરે મધદરિયે જહાજના એક ક્રુ મેમ્બરને હૃદયના ધબકારા ધીમા પડવા સહિતની મેડિકલ ઇમરજન્સી સર્જાતા રેસ્ક્યુ કરી દર્દીને હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યો હતો. આજે વહેલી સવારના ઇંડિયન કોસ્ટ ગાર્ડને ખબર મળી હતી કે પોરબંદરથી ૬૦ નોટિકલ માઈલ દૂર દરિયામાં એક … Continue reading porbandarના મધદરિયે પ્રતિકૂળ પરિસ્થિતિની વચ્ચે કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યૂ