મોરબીમાં પોતાના જ ફ્લેટમાં પરિવારના સામૂહિક આપઘાતથી ચકચાર

મોરબી: ગુજરાતના મોરબીમાં એક સામુહિક આપઘાતના બનાવે ભારે ચકચાર મચાવી છે. શહેરના વસંત પ્લોટમાં આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા એક દંપતીએ અને તેના 19 વર્ષીય દીકરાએ તેમના જ ઘરે ફ્લેટમાં ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. ત્રણે મૃતદેહો અલગ અલગ રૂમમાંથી મળી આવ્યા છે. બનાવની વિગતો મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચીને મૃતદેહોને પોસ્ટ માર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને … Continue reading મોરબીમાં પોતાના જ ફ્લેટમાં પરિવારના સામૂહિક આપઘાતથી ચકચાર