ગણેશ જાડેજાએ હાઇકોર્ટમાંથી જામીન અરજી પરત ખેંચી
ગોંડલ: ખૂબ જ ચર્ચામાં રહેલા ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાની વિરુદ્ધની ફરિયાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગણેશ જાડેજાએ હાઇકોર્ટમાંથી જામીન અરજી પાછી ખેંચી છે. આ કેસમાં પોલીસ દ્વારા 4500 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે અને હાઇકોર્ટમાં તેમણા રિમાન્ડ મેળવવા માટેની અરજી દાખલ કરવામાં આવી છે. હવે આરોપીએ સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરવી … Continue reading ગણેશ જાડેજાએ હાઇકોર્ટમાંથી જામીન અરજી પરત ખેંચી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed