બોટાદ જિલ્લાની પ્રાથમિક સ્કૂલમાં વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના કિસ્સામાં શિક્ષક પકડાયો

ઢસા: બોટાદનાં ઢસાની એક શાળામાં શિક્ષણ જગતને કલંકિત કરનારો કિસ્સો સામે આવ્યો છે. ઢસાની પ્રાથમિક શાળાના એક શિક્ષકે વિદ્યાર્થીનીની સાથે અડપલાં કર્યા હોવાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. શિક્ષક વિદ્યાર્થીનીને પોતાની ઓફિસમાં બોલાવીને છેડતી કરતો હતો જેનો વિડીયો વાયરલ થતાં આખો મામલો પ્રકાશમાં આવ્યો છે અને આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ … Continue reading બોટાદ જિલ્લાની પ્રાથમિક સ્કૂલમાં વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના કિસ્સામાં શિક્ષક પકડાયો