ભાવનગર કોર્પોરેશનમાં શાસક પક્ષના નેતા સરકારી કારમાં તીર્થયાત્રાએ નીકળી પડ્યા!

ભાવનગર: કોર્પોરેશનના પદાધિકારીઓ ફૂલ ફટાક થઈ કાર સહિતની સુવિધાનો દૂર ઉપયોગ કરવામાં અગાઉ પણ ચર્ચામાં રહ્યા છે ત્યાં ભાજપ શાસિત ભાવનગર મહાનગપાલિકાના શાસક પક્ષના નેતા કિશોર ગુરૂમુખાણીએ કોર્પોરેશનની કારમાં જ અંગત લાભ માટે તીર્થયાત્રા કરતા ચર્ચામાં આવ્યા છે, વધુમાં તેમણે મેયરની પણ મંજૂરી નહીં લઈ વિવાદને આમંત્રણ આપ્યું છે. જોકે, કોર્પોરેશનના સેક્રેટરીને શાસક નેતા વધારાની … Continue reading ભાવનગર કોર્પોરેશનમાં શાસક પક્ષના નેતા સરકારી કારમાં તીર્થયાત્રાએ નીકળી પડ્યા!