Amazone sale: ભાવનગરમાંથી બનાવટી કૉસ્મેટિક ઓનલાઈન વેચતી ગેંગ પકડાઈ

ભાવનગરઃ હાલમાં એમેઝોન શૉપિંગ એપ પર સેલ ચાલી રહ્યું છે અને લોકો ભરમાર શૉપિંગ કરતા હોય છે ત્યારે ગુજરાતના ભાવનગર શહેરમાંથી નકલી સાબુ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે.રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા ભાવનગર  ખાતે વગર પરવાને વિવિધ કોસ્મેટીક સાબુ બનાવટી ફેક્ટરી પકડી પાડવામાં આવી છે અને શંકાસ્પદ કોસ્મેટીકના ૪ નમુના લઈ ચકાસણી માટે મોકલી … Continue reading Amazone sale: ભાવનગરમાંથી બનાવટી કૉસ્મેટિક ઓનલાઈન વેચતી ગેંગ પકડાઈ