અમરેલીમાં જેની ઠુંમરે ભાજપના કાર્યકર્તા પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો, એસપીએ કર્યો ખુલાસો

અમરેલીઃ ગુજરાતમાં હાલ વિવિધ દુષ્કર્મના કેસની ચર્ચા થઈ રહી છે. આ સમયે અમરેલીથી પણ આવા જ પ્રકારનો કથિત કિસ્સો સામે આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના મહિલા પ્રદેશ અધ્યક્ષ જેની ઠુંમરે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપના કાર્યકર્તાએ દુષ્કર્મ આચર્યુ હોવાનો આરોપ લગાવ્યો હતો. કથિત દુષ્કર્મની ઘટનાએ અમરેલી સહિત ચકચાર જગાવી હતી. રાજકીય પક્ષના યુવા આગેવાન દ્વારા કથિત … Continue reading અમરેલીમાં જેની ઠુંમરે ભાજપના કાર્યકર્તા પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો, એસપીએ કર્યો ખુલાસો