લાઠીના આંબરડી ગામે શ્રમિકો પર વીજળી ત્રાટકી: 5 લોકોના મોત
લાઠી: રાજ્યમાં દિવાળી પહેલા પડી રહેલો વરસાદમાં અમરેલીના લાઠી તાલુકાના આંબરડી ગામના શ્રમિક પરિવાર પર વીજળી કાળ બનીને ત્રાટકી છે. લાઠીના આંબરડી ગામે ખેત મજૂરો પર વીજળી પડતાં 5 લોકોના મોત થયા છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પાંચે મૃતકો આંબરડી ગામના જ છે. હાલ ત્રણ લોકોને ઢસા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. આ પણ … Continue reading લાઠીના આંબરડી ગામે શ્રમિકો પર વીજળી ત્રાટકી: 5 લોકોના મોત
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed