Gujarat માં સૌરાષ્ટ્રમાં વરસાદની તોફાની બેટિંગ ,Porbandar બેટમાં ફેરવાયું, 13 થી વધુ લોકોનું રેસ્ક્યૂ

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) સક્રિય થયેલા ચોમાસાએ છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં વરસાદની તોફાની બેટિંગ કરી છે. જેમાં છેલ્લા 22 કલાકમાં પોરબંદરમાં(Porbandar)18 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. તેમજ અનેક નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા લોકોને ફાયર વિભાગ અને એનડીઆરએફની ટીમ રેસ્ક્યૂ કરી રહી છે. જેમાં અત્યાર સુધી 13 થી પણ વધુ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. … Continue reading Gujarat માં સૌરાષ્ટ્રમાં વરસાદની તોફાની બેટિંગ ,Porbandar બેટમાં ફેરવાયું, 13 થી વધુ લોકોનું રેસ્ક્યૂ