સૌરાષ્ટ્રમાં મેઘમહેર : ખંભાળિયામાં બે કલાકમાં અઢીથી ત્રણ ઇંચ જેટલો વરસાદ

રાજકોટ: રાજ્યમાં હવામાન વિભાગે આગાહી કરી છે તેમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. હાલ સૌરાષ્ટ્ર પર મેઘરાજા મહેરબાન છે. આજે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, અમરેલી, જામનગર, જુનાગઢ અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. દેવભૂમિ દ્વારકાના જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં બે કલાકમાં અઢીથી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતા શહેરના માર્ગો … Continue reading સૌરાષ્ટ્રમાં મેઘમહેર : ખંભાળિયામાં બે કલાકમાં અઢીથી ત્રણ ઇંચ જેટલો વરસાદ