Gujarat Rain : સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ : સાવર કુંડલાની નાવલીમાં આવ્યા નવા નીર

રાજકોટ: નૈઋત્યના ચોમાસાએ ગુજરાતમાં પ્રવેશ તો કરી લીધો છે પરંતુ હજુ સુધી તેને દક્ષિણ ગુજરાતમાં જ ધામા નાખ્યા છે. જ્યારે આજે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, રાજકોટ અને પોરબંદર સહિતના જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. જો કે હજુ પણ સારો વરસાદ પડ્યો નથી અને સારો વાવણીલાયક વરસાદ પડે તેવી … Continue reading Gujarat Rain : સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ : સાવર કુંડલાની નાવલીમાં આવ્યા નવા નીર