માંડવીના ફરાદી-રામાણિયા વચ્ચેના કૉઝવે થાર જીપ સાથે બે તણાયા, એકે પકડ્યો બાવળ અને…

ભુજઃ ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ અને પૂર્વીય રાજસ્થાન પર સર્જાઇને આગળ વધી રહેલા હવાના હળવા દબાણને લઈને ગુજરાતમાં સર્વત્ર બારેમેઘ ખાંગા થયા છે ત્યારે કચ્છમાં પણ આફતનું એંધાણ આપતા દસથી બાર ઇંચ જેટલા પડેલા ભારે વરસાદના કારણે નદી-નાળા બેકાબૂ બનીને બેકાંઠે વહી રહ્યાં છે. આ પણ વાંચો : કચ્છમાં પણ જળાષ્ટમીઃ નખત્રાણા, રાપરમાં ભારે વરસાદ સાડા આઠ … Continue reading માંડવીના ફરાદી-રામાણિયા વચ્ચેના કૉઝવે થાર જીપ સાથે બે તણાયા, એકે પકડ્યો બાવળ અને…