સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના લીધે એસટી સેવા પ્રભાવિત; ઘેડ પંથક થયું જળમગ્ન

અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં આજે વરસાદી માહોલ જોવા મળી રહી છે. આજે સવારથી જ દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર-મધ્ય જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં … Continue reading સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના લીધે એસટી સેવા પ્રભાવિત; ઘેડ પંથક થયું જળમગ્ન