ઈમાનદારીને સલામ ! અજાણી બેગમાંથી મળેલા સાડા ત્રણ લાખ રૂપિયા કર્યા પરત….

સુરત: જમાનો બહું ખરાબ છે તેવી વાતોની વચ્ચે અમુક દાખલાઓ એવા પણ બને છે કે જ્યારે લાગે કે માનવતા હજુ પણ ક્યાંક જીવી રહી છે. આવી જ એક ઘટના સુરતના રાંદેરમાં બની છે. અહી એક યુવાનને 3.50 લાખ રૂપિયાની રોકડ મળી હતી. જો કે આટલી મોટી રકમ મળવા છતાં તેનું મન ડગ્યું નહોતું અને તેણે … Continue reading ઈમાનદારીને સલામ ! અજાણી બેગમાંથી મળેલા સાડા ત્રણ લાખ રૂપિયા કર્યા પરત….