ખેડૂતો ધ્યાન આપોઃ ગુજરાતમાં 20 જૂનથી મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે

અમદાવાદઃ ગુજરાતભરમાં આગામી 20મી જૂનથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. જે અંતર્ગત ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. 108 કરોડની કિંમતના 12,633 મેટ્રિક ટન જથ્થાની ખરીદી કરાશે. ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી માટે ગત તા. 14મી જૂનથી ખેડૂતોની નોંધણી શરુ કરી દેવામાં આવી છે તેમ કૃષિ પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું છે.તેમના જણાવ્યા અનુસાર … Continue reading ખેડૂતો ધ્યાન આપોઃ ગુજરાતમાં 20 જૂનથી મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે