સાબરકાંઠા આ વાયરસને કારણે ચાર બાળકોના મોત, આરોગ્ય તંત્રમાં ખળભળાટ
હિંમતનગર: ગુજરાતના સાબરકાંઠા જિલ્લા(Sabarkantha)માં ચાંદીપુરા વાયરસ(Chandipura vesiculovirus)ના કેસ નોંધાતા આરોગ્ય તંત્ર(Health department) દોડતું થઇ ગયું છે. એક અહેવાલ મુજબ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના ચેપને કારણે ચાર બાળકોના મોત થયા છે. જ્યારે અન્ય બે સારવાર હેઠળ છે. ગુજરાત અસરકારના અધિકારીએ શનિવારે આ ચોંકાવનારી જાણકારી આપી હતી. જાણકારી મુજબ વાયરસથી સંક્રમિત બંને બાળકોને સાબરકાંઠા જિલ્લાની હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં … Continue reading સાબરકાંઠા આ વાયરસને કારણે ચાર બાળકોના મોત, આરોગ્ય તંત્રમાં ખળભળાટ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed