Sabarkantha Road Accident: ગુજરાતના સાબરકાંઠામાં ગમખ્વાર માર્ગ અકસ્માત, 7 લોકોના ઘટના સ્થળે જ મોત

અમદાવાદ : ગુજરાતના(Gujarat)સાબરકાંઠામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 7 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. આ અકસ્માત હિંમતનગરમાં સહકારી જીન પાસે સર્જાયો હતો. જેમાં કાર ટ્રેલરની પાછળ ધડાકાભેર અથડાતા 7 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે હજુ એકની હાલત ગંભીર છે. કારમાં સવાર મુસાફરો શામળાજીથી અમદાવાદ આવી રહ્યા હતા. | Also Read: સત્યને હિંમતભેર દર્શાવતી … Continue reading Sabarkantha Road Accident: ગુજરાતના સાબરકાંઠામાં ગમખ્વાર માર્ગ અકસ્માત, 7 લોકોના ઘટના સ્થળે જ મોત