ક્ષત્રિયોના વિરોધની વચ્ચે રાજકોટમાં રૂપાલાની 4.84 લાખની સરસાઈથી ભવ્ય જીત

રાજકોટ: 2024ની લોકસભાની ચૂંટણીમાં જો કોઈ બેઠક ચર્ચાનું કેન્દ્ર રહી હોય તો તે રાજકોટ હતી. અહી ભાજપે રાજ્યસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને (Parshotam Rupala) ટિકિટ આપી હતી પરંતુ ક્ષત્રિય સમાજ અંગે કરાયેલ વિવાદીત ટિપ્પણીને લઈને ભારે વિરોધનો માહોલ હતો. ક્ષત્રીય સમાજે રાજકોટમાં ઉમેદવાર બદલાવની માંગ સાથે ભાજપની સાથે મોરચો માંડ્યો હતો. જો કે … Continue reading ક્ષત્રિયોના વિરોધની વચ્ચે રાજકોટમાં રૂપાલાની 4.84 લાખની સરસાઈથી ભવ્ય જીત