.. તો Modi 3.0 કેબિનેટમાં Gujarat માંથી રૂપાલાનું પત્તું કપાશે, જાણો કોને મળશે તક

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2024માં (Loksabha Election 2024) સ્પષ્ટ બહુમતી મેળવ્યા બાદ એનડીએ(NDA)ગઠબંધન સરકાર બનાવવા માટે તૈયાર છે. નરેન્દ્ર મોદી(Narendra Modi)આજે સાંજે 7:15 વાગ્યે તેમના ત્રીજા કાર્યકાળ માટે વડાપ્રધાન તરીકે શપથ લેશે. જેમાં મળતી અનુસાર તેમની સાથે 40 અન્ય સાંસદો પણ મંત્રી તરીકે શપથ લઈ શકે છે. મોદી 3.0(Modi 3.0)કેબિનેટમાં ગુજરાતના(Gujarat)કુલ 6 ચહેરાઓનો સમાવેશ … Continue reading .. તો Modi 3.0 કેબિનેટમાં Gujarat માંથી રૂપાલાનું પત્તું કપાશે, જાણો કોને મળશે તક