રૂપાલા વિવાદ: પદ્મિનીબા વાળાને સંકલન સમિતિમાં વિશ્વાસ નથી…

રાજકોટ: ક્ષત્રિય આંદોલનમાં એક નવો વળાંક આવી રહ્યાનો સંકેત મળી રહ્યો છે. ગતરાત્રિએ તબિયત બગડવાને કારણે પદ્મિનીબા વાળા એમ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે ગયેલ. આજે પરસોતમ રૂપાલા વિરુદ્ધની મુહિમ અંતર્ગત અનશન પર ઉતારનાર પદ્મિનીબા વાળાના અન્નત્યાગ બાદ 14 દિવસ પછી અચાનક તેમના ગુરુ દ્વારા પારણાં કરી લીધા હતા. હાલ તબિયતને કારણે પથારીવસ પદ્મિનીબા વાળાએ મહત્વનું નિવેદન … Continue reading રૂપાલા વિવાદ: પદ્મિનીબા વાળાને સંકલન સમિતિમાં વિશ્વાસ નથી…