રાજ્યમાંથી ચોમાસાના “RamRam”: તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધારાની શક્યતા

અમદાવાદ: ગુજરાતમાં માતાની આરાધનાનાં પર્વ નવરાત્રીનો આજે ચોથો દિવસ છે. ત્યારે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનો મિજાજ કેવો રહેશે તે અંગેની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાંથી ચોમાસાએ વિદાય લઇ લીધી છે અને આગામી બે-ત્રણ દિવસમાં ગુજરાતના બાકીના ભાગોમાંથી પણ ચોમાસું વિદાઇ લેશે. જોકે હવામાન વિભાગ દ્વારા આજે … Continue reading રાજ્યમાંથી ચોમાસાના “RamRam”: તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધારાની શક્યતા