કચ્છમાં કહેર વર્તાવી રહેલી બીમારી માટે રાયનોવાઇરસ જવાબદાર હોવાનો પુણેની લેબોરેટરીનો દાવો…

ભુજ: કચ્છના અબડાસા અને લખપત પંથકના છેવાડાના વિસ્તારોમાં રહેનારા 18 જેટલા લોકોના જીવનો ભોગ લેનારી અજ્ઞાત બીમારીનાં મૂળમાં રહેલા કારણ વિશે જાણકારી મેળવવા માટે પૂણેના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ વાયરલોજી સેન્ટરને મોકલવામાં આવેલા સેમ્પલનો રીપોર્ટ તૈયાર થઇ ગ્યો છે. જેમાં આ આ બીમારી માટે ‘રાયનો વાયરસ’ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. આ પણ વાંચો : વરસાદ … Continue reading કચ્છમાં કહેર વર્તાવી રહેલી બીમારી માટે રાયનોવાઇરસ જવાબદાર હોવાનો પુણેની લેબોરેટરીનો દાવો…