ભાયલી ગેંગરેપ કેસના આરોપીઓની માહિતી આપનારને 50 હજારનું ઈનામ

વડોદરાઃ શહેરના ભાયલી સગીરા સાથે સામુહિક દુષ્કર્મ કેસમાં સુરક્ષા વ્યવસ્થાના મસમોટા દાવાનો ફિયાસ્કો થઈ ગયો છે. દુષ્કર્મ કેસના આરોપીને પોલીસ હજુ પણ પકડી શકી નથી, ત્યારે હવે ભાયલી ગામના પૂર્વ સરપંચે આરોપીઓની માહિતી આપનારને રૂ. 50 હજારના રોકડનાં ઇનામની જાહેરાત કરી છે. આરોપીઓની માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે. સમાજ માટે ખૂબ જ શરમજનક:ભાયલી ગામના … Continue reading ભાયલી ગેંગરેપ કેસના આરોપીઓની માહિતી આપનારને 50 હજારનું ઈનામ