ગુજરાતમાં ગ્રામપંચાયતોની ચૂંટણીના પરિણામોઃ જાણો ક્યાં કોણ જીત્યું…

અમદાવાદઃ ગુજરાતમાં કુલ સામાન્ય ચૂંટણી હેઠળની 3524 ગ્રામપંચાયતમાં પેટા ચૂંટણી થઈ હતી. સામાન્ય ચૂંટણી હેઠળની 4564માંથી 751 ગ્રામપંચાયત સમરસ થઈ હતી. ત્યાર બાદની 3541માંથી 272 ગ્રામપંચાયતમાં બેઠકો બિનહરીફ થવાના કારણે અથવા ઉમેદવારી ન નોંધાવાના કારણે બેઠકો ખાલી રહેવાથી ચૂંટણી થઇ નથી. હજુ સત્તાવાર યાદી બહાર આવી નથી, પરંતુ મળતા અહેવાલો અનુસાર મોટાભાગની પંચાયતોને તેમના સરપંચ મળી ગયા છે.
તો જાણો ક્યાં કોણ જીત્યું
અમીરગઢના ટાઢોળી ગામના સરપંચ બન્યા નવલીબેન ભાગોરા
મોડાસાના કઉ ગામના સરપંચ બન્યા હુસેનભાઈ વણઝારા
માળિયા હાટીનાના વડિયા ગામના સરપંચ બન્યા સોનીંગભાઈ સિંઘવ
જૂનાગઢના માંગરોળ તાલુકાના ચોટલી વીળી ગામના સરપંચ ગોવિંદ ચાવડા
જૂનાગઢના માંગરોળ તાલુકાના ચિંગરિયા ગામના સરપંચ શાંતાબેન સાગરકા
સાબરકાંઠાના બામણા ગામમાં રીટાબેન પરમાર
સિદ્ધપુરના ચંદ્રેશ્વર ગામના સરપંચ બન્યા મિત્તલબેન ઠાકોર
જેતપુરના સેલુકા ગામના સરપંચ બન્યા મનીષભાઈ ભેડા
સમીના ખચરિયા ગામના સરપંચ બન્યા હેતલબેન ઠાકોર
ગઢડાના હોળાયા ગામના સરપંચ બન્યા ઉમેદભાઈ ખાચર
ગઢડાના ગાઢાળી ગામના સરપંચ બન્યા પરાક્રમસિંહ ગોહિલ
ગઢડાના ઈગોરાળા ગામના સરપંચ બન્યા મહેશ ખાચર
ગઢડાના પીપલ તતાણા ગામના સરપંચ બન્યા બચુભાઈ ચોહલા
ડભોઈના પનસોલી ગામના સરપંચ બન્યા હર્ષિલભાઈ પટેલ
ડભોઈના મેનપુરા ગામના સરપંચ બન્યા વિશાલ પટેલ
વાઘોડિયાના મઢેલી ગામના સરપંચ બન્યા ઘનશ્યામભાઈ વસાવા
શિનોરના છાણભોંઈ ગામના સરપંચ બન્યા કિંજલબેન પટેલ
જેતપુરના નવી સાંકળી ગામે શિલુબેન વાલાણી બન્યા સરપંચ
ઉમરેઠના ઝાલા બોરડી ગામના સરપંચ બન્યા દિનેશભાઈ પરમાર
મહેમદાવાદના અમરાપુરા ગામના સરપંચ બન્યા ગણપતભાઈ ડાભી
વધુ અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ