Gujarat ની પાંચ વિધાનસભા બેઠકોની પેટા-ચૂંટણીના પણ આજે પરિણામ
ગુજરાતની(Gujarat)25 લોકસભા બેઠકના ચૂંટણી પરિણામો(Loksabha Election Result) સાથે રાજ્યની પાંચ વિધાનસભા બેઠકના પેટા- ચૂંટણીના(Assembly By Poll)પણ પરિણામ આજે આવશે. જેની માટેની ગણતરી પણ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ખંભાત, વાઘોડિયા, પોરબંદર, માણાવદર અને વિજાપુર બેઠકનો સમાવેશ થાય છે. પોરબંદર બેઠક પરથી અર્જૂન મોઢવાડિયા મેદાનમાં જેમાં કોંગ્રેસના પોરબંદરના ધારાસભ્યપદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા સિનિયર કોંગ્રેસી … Continue reading Gujarat ની પાંચ વિધાનસભા બેઠકોની પેટા-ચૂંટણીના પણ આજે પરિણામ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed