પુન:પ્રાપ્ય ઊર્જા એ માત્ર વિકલ્પ નથી, પણ આજના સમયની જરૂરિયાત: ઉપરાષ્ટ્રપતિ ધનખડ

RE INVEST એકઝીબીશનમાં આ વિશ્વને વધુ જીવવાયોગ્ય અને રહેવાલાયક સ્થળ બનાવવા માટે વૈશ્વિક સ્તરના ઉપાયો દર્શાવતા પ્રદર્શનો રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ૨૦૦થી વધુ કંપનીઓએ ભાગ લીધો છે. આ ઉપરાંત સમિટના ત્રણ દિવસ દરમિયાન 500થી વધુ B2B અને B2G બેઠકો પણ યોજાઈ છે. જેમાં નવીકરણીય ઊર્જા એ માત્ર વિકલ્પ નથી, પરંતુ માનવજીવનના અસ્તિત્વ માટે મહત્વની … Continue reading પુન:પ્રાપ્ય ઊર્જા એ માત્ર વિકલ્પ નથી, પણ આજના સમયની જરૂરિયાત: ઉપરાષ્ટ્રપતિ ધનખડ