સ્કૂલ ફી ઉપરાંતના ખર્ચમાં લૂંટાતા મા-બાપને રાહતઃ સરકારે કર્યો આ નિર્ણય
ગાંધીનગરઃ રૂ. 500ની ડ્રોઈંગ બુક અને રૂ.30ની પેન્સિલ, રૂ. 100ના કલર આવા તો કેટકેટલાય ખર્ચ માતા-પિતા એક વર્ષ દરમિયાન કરતા હોય છે. દરેક સ્કૂલ ફી ઉપરાંત ઘણી શૈક્ષણિક સામગ્રી બાળકો પાસેથી મંગાવે છે અને તે માટે વાલીઓના ખિસ્સા પર જાણે તરાપ મારવામાં આવતી હોય તેવી સ્થિતિ છે.ત્યારે ગુજરાત સરકારનો એક નિર્ણય વાલીઓને થોડી રાહત આપે … Continue reading સ્કૂલ ફી ઉપરાંતના ખર્ચમાં લૂંટાતા મા-બાપને રાહતઃ સરકારે કર્યો આ નિર્ણય
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed