ગુજરાત પોલીસમાં 12 હજારથી વધુ પદો માટે થશે ભરતી, જાણો શું છે ફોર્મ ભરવાની સંપુર્ણ પ્રક્રિયા

Gujarat Police Recruitment 2024 Registration Underway: ગુજરાતમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવક-યુવતીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. સરકારે પોલીસ ભરતી માટે પ્રક્રિયા શરૂ કરી દીધી છે, રાજ્ય પોલીસની 12 હજારથી પણ વધુ જગ્યા પર આજથી 30 એપ્રિલ સુધી OJAS વેબસાઇટ પર ફોર્મ ભરી શકાશે. રાજ્યના પોલીસ વિભાગમાં ભરતી કરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની … Continue reading ગુજરાત પોલીસમાં 12 હજારથી વધુ પદો માટે થશે ભરતી, જાણો શું છે ફોર્મ ભરવાની સંપુર્ણ પ્રક્રિયા