બેકારી વકરીઃ નોકરી મેળવવા બેરોજગાર યુવાનોમાં ધક્કામુક્કી, રેલિંગ તૂટવાનો વીડિયો વાઈરલ

અંકલેશ્વર: હાલ ગુજરાતના અંકલેશ્વરથી સોશિયલ મીડિયામાં વેરક થયેલા એક વિડિયોએ સરકાર દ્વારા થતી મોટી મોટી વાતોની સામે વાસ્તવિકતાનું ભાન કરાવ્યું છે. હાલ મળી રહેલી વિગતો અનુસાર અંકલેશ્વરની એક કંપનીમાં નોકરી માટે ઈન્ટરવ્યું માટે મોટી સંખ્યામાં બેરોજગાર યુવાનો ઉમટ્યા હતા. આ યુવાનોની ભીડ એટલી વધી ગઇ હતી કે રેલીંગ પણ ધકાકામુક્કીમાં તૂટી પડી અને યુવાનો નીચે … Continue reading બેકારી વકરીઃ નોકરી મેળવવા બેરોજગાર યુવાનોમાં ધક્કામુક્કી, રેલિંગ તૂટવાનો વીડિયો વાઈરલ