Rathyatra: ભગવાન જગન્નાથના મોસાળ સરસપુરમાં રસોડાં ધમધમ્યાં, લાખો ભક્તોને જૂની પરંપરાથી ભોજન પીરસાશે
અમદાવાદઃ શહેરમાં 7મી જુલાઈને રવિવારે ભગવાન જગન્નાથની રથયાત્રા(Ahmedabad Rathyatra) નગરચર્યાએ નીકળશે, જેને આડે હવે ફક્ત ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ત્યારે ભગવાનનું મોસાળ કહેવાતા સરસપુરમાં વર્ષોની જેમ આ વર્ષે પણ પ્રસાદ બનાવવાની કામગીરી તેજ કરી દેવામાં આવી છે. અહીં આવનારા લાખો ભક્તોને ભોજન પીરસવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભગવાનની રથયાત્રાના દિવસે સરસપૂરના એકપણ … Continue reading Rathyatra: ભગવાન જગન્નાથના મોસાળ સરસપુરમાં રસોડાં ધમધમ્યાં, લાખો ભક્તોને જૂની પરંપરાથી ભોજન પીરસાશે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed