Rathyatra 2024 : અમદાવાદમાં Rathyatra પૂર્વે ભગવાન જગન્નાથના Sonavesh માં દર્શન, ભક્તોની ભારે ભીડ
અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેરમાં 7 જુલાઇ અને રવિવારના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રાની (Rathyatra) તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. જેમાં આજે ભગવાન જગન્નાથ આજે સોનાવેશ (Sonavesh)ધારણ કરી દર્શન આપ્યા હતા. ભગવાન જગન્નાથા વર્ષમાં એક વખત સોનાવેશ ધારણ કરતા હોય છે. જેમાં ભગવાનને સોનાના આભૂષણોથી શણગારવામાં આવે છે. ભગવાના આ આલોકિક રૂપના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવતા … Continue reading Rathyatra 2024 : અમદાવાદમાં Rathyatra પૂર્વે ભગવાન જગન્નાથના Sonavesh માં દર્શન, ભક્તોની ભારે ભીડ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed