Rajkot ના ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળના બે સ્વામી પર દુષ્કર્મની ફરિયાદ
અમદાવાદ : ગુજરાતના રાજકોટના(Rajkot)ઉપલેટાના ભાયાવદરના ખીરસરા સ્વામિનારાયણ (Swaminarayan)ગુરુકુળના બે સ્વામી પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં સ્વામી દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી મહિલા પર દુષ્કર્મ આચરતા હોવાની બાબત સામે આવી છે. રાજકોટની મહિલાએ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ગુરૂકુળના બે સ્વામી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જેમાં એક અખબારના અહેવાલ મુજબ નવો ખુલાસો સામે આવ્યો છે. જેમાં દુષ્કર્મ … Continue reading Rajkot ના ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળના બે સ્વામી પર દુષ્કર્મની ફરિયાદ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed