ભુજ હેડ પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ કરાવાઈ શ્રી Ram Janmabhoomiની સ્ટેમ્પ

ભુજ: રાષ્ટ્રીય ટપાલ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભુજ શહેરની વડી ટપાલ કચેરી ખાતે ફિલાટેલી પર યોજાયેલા સેમિનારમાં અયોધ્યામાં સ્થિત શ્રી રામ જન્મભૂમિ અંગેની મુકવામાં આવેલી અદભુત સ્ટેમ્પ ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી. ડિપાર્ટમેન્ટ ઑફ પોસ્ટ ઇન્ડિયા દ્વારા 7 ઑક્ટોબરથી આગામી 11મી ઑક્ટોબર સુધી રાષ્ટ્રીય ટપાલ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ગત 8મી ઓક્ટોબરના … Continue reading ભુજ હેડ પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ કરાવાઈ શ્રી Ram Janmabhoomiની સ્ટેમ્પ