રૂપાલાને બફાટ ભારે પડ્યો, વિરોધનો વંટોળ પહોંચ્યો અમદાવાદ, ક્ષત્રિય સમાજની વિશાળ રેલી

કેન્દ્રિય મંત્રી અને રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને ક્ષત્રિય સમાજ વિશે કરેલો બફાટ ભારે પડી રહ્યો છે, તેમણે સ્વપ્નેય નહીં વિચાર્યું હોય કે તેમની આ ભૂલ આટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે. સમગ્ર ગુજરાતમાં રૂપાલા હટાવોની માગ સાથે ક્ષત્રિય સમાજ રેલીઓ અને ધરણા-પ્રદર્શનો કરી રહ્યો છે. આજે અમદાવાદમાં પણ મોટી સંખ્યામાં ઉમટેલા ક્ષત્રિય સમાજના … Continue reading રૂપાલાને બફાટ ભારે પડ્યો, વિરોધનો વંટોળ પહોંચ્યો અમદાવાદ, ક્ષત્રિય સમાજની વિશાળ રેલી