રાજકોટ વોર્ડ નંબર 2 અને 3 એટલે વિકાસનો પ્રયત્ન કરતું ગામડું.
રાજકોટ શહેરમાં વોર્ડ નંબર ત્રણ અને બે બંને બોર્ડરને અડે એવો વિસ્તાર એટલે જામનગર રોડ પરથી જતો એચએસસીજી હોસ્પિટલથી સિનર્જી હોસ્પિટલનો રોડ. આ વિસ્તાર જાણે સ્માર્ટ સિટી રાજકોટનો વિસ્તાર જ ન હોય તેવું લાગી રહ્યું છે.અહીંના રસ્તાઓ ભંગાર અવસ્થામાં છે. એવું નથી કે ડામરના રોડ નથી બનતા. અહીં ડામરના રોડ બને છે, પરંતુ તેનું આયુષ્ય … Continue reading રાજકોટ વોર્ડ નંબર 2 અને 3 એટલે વિકાસનો પ્રયત્ન કરતું ગામડું.
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed