Rajkot TRP gamezone fire: રાજકોટ અગ્નિકાંડના વધુ એક આરોપીની ધરપકડ

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ(Rajkot TRP gamezone fire) બાદ તંત્ર સામે લોકો રોષ ઠાલવી રહ્યા છે, પોલીસ તંત્ર પર ઝડપી કાર્યવાહી કરવા દબાણ છે. એવામાં આ અગ્નિકાંડ કેસમાં રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. એહેવાલો મુજબ કિરીટસિંહ જાડેજા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે, આજે સાંજ સુધીમાં તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં … Continue reading Rajkot TRP gamezone fire: રાજકોટ અગ્નિકાંડના વધુ એક આરોપીની ધરપકડ